Wednesday, February 8, 2017

The effect of Karma on Character of a person


ચારિત્ર પર કર્મ ની અસર

(1) 

માનવજાત નું મુખ્ય ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે.
મોજમજા અને સુખ નાશવંત છે.

The main aim of man's life is not complete enjoyment but it is knowledge. Enjoyment and happiness by richness is temporary 

(2) 

સુખ અને દૂખ બંને જયારે માણસના આત્મા પાસે થી પસાર થાય છે ત્યારે એના પર વિવિધ ચિત્રો ની છાયા મુક્તા જાય છે અને બધા સંમિશ્રિત અસરો નું પરિણામ એજ 'ચારિત્ર્ય'

There always have effect of happiness and unhappiness on one's soul. The pictures of these effects is 'Character'.

(3) 

'ચારિત્ર્ય' ના ઘડતર માં સુખ અને દૂખ, શુભ અને અશુભ બંને સરખો ભાગ ભજવે છે. ઘણી વાર તો દૂખ સુખ કરતા પણ વધારે સારા શિક્ષક ની ગરજ સારે છે.

Happiness and Unhappiness, Good and bad play same part in building of one's character. Sometimes, unhappiness plays better role of teacher than happiness. 

(4) 

જગત ને મળતું બધું જ્ઞાન હંમેશા માનવી ના મન માંથી આવે છે. તમારા મન માં સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે, બાહ્ય જગત માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મન નો અભ્યાસ કરવા પ્રેરે છે.

The complete knowledge which world is getting come from human Mind. Your mind is your library. The outer world is just an instruction and incident which allows you to learn your mind. 

(5) 

વ્યક્તિ ના ચારિત્ર્ય નો નિર્ણય કરવો હોય તો માત્ર તેના મોટા કર્યો તપાસવાના ના હોય. જિંદગી ના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યંક્તિ પણ મહાન બને. વ્યક્તિ નાના નાના કર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈયે; નાના કર્યો માંથી મહાન વ્યક્તિ ના સાચા ચરિત્ર ની પિછાન થશે.

To test a person's character, one should not only look at his larger steps or deeds but one should also look at how he or she handles the small tasks or deeds. 

(6) 

જે પણ બાહ્ય જગત માં આપણે જોઈએ છીએ પહેલા વિચાર માંથી ઉદ્ભવે છે અને ઇચ્છાશક્તિ માંથી શક્ય બને છે. ઇચ્છાશક્તિ ચારિત્ર્ય માંથી ઉદ્ભવે છે અને ચારિત્ર્ય કર્મ ને લીધે રચાય છે.

What we see in real physical world is first created in mind and then in reality. 

Note: The above thoughts are taken from 'KarmaYog Sutravali' by Swami Vivekananda. 

No comments:

Post a Comment